સમાન નાગરિક ધારો નિબંધ (Uniform Civil Code Essay In Gujarati)
આજકાલ દેશમાં દરેક લોકો સમાન નાગરિક ધારો (યુનિફોર્મ સિવિલ કોડ)ની વાત કરી રહ્યા છે. નામ પ્રમાણે જ યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ “દરેક માટે સમાન કાયદો” એવો થાય છે. યુનિફોર્મ સિવિલ કોડની વિભાવના દેશના તમામ ધર્મોના નાગરિકો માટે વ્યક્તિગત કાયદાના સમાન સંહિતા પર ભાર મૂકે છે. નાગરિકોના અંગત કાયદાઓમાં લગ્ન, વારસો, છૂટાછેડા, ભરણપોષણ, બાળ કસ્ટડી, લગ્ન … Read more