Mahashivratri 2025: જટામાં ગંગા, માથા પર ચંદ્ર અને હાથમાં ત્રિશુલ ધારણ કરેલા શંકરનો મહિમા કેવો છે જાણો મહાશિવરાત્રી નો મહિમા
મહાશિવરાત્રી એ ભગવાન શિવની ઉપાસનાનો સૌથી વિશેષ અને સૌથી મોટો દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ છે. આ દિવસે શિવભક્તો ઉપવાસ કરીને શિવની આરાધના કરશે. મહાશિવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે. ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે … Read more